AKOTA VIDHANSABHA

અકોટા વિધાન સભા માં મહારાષ્ટ્રીયન મતદારો ની સાંખ્યા 25% ની આસપાસ છે. બીજી તરફ, મુસ્લિમ મતદારો પણ 25% થી વધુ છે – તાંદલજા, અકોટા અને નવાપુરા – મહેબૂબપુરા જેવા વિસ્તારો આવે છે.

મહારાષ્ટ્રીયન + મુસ્લિમ બહુમતી, અકોટા વિધાન સભામાં ભાજપ અને કોંગ્રેસ તરફથી નબળા ઉમેદવારો. AAP ક્યાંયે પિક્ચરમાં પણ નથી.

Aam Aadmi Party (આપ) એ પરપ્રાંતીયને ટિકિટ આપી બાજી જતી કરી. આપના ઉમેદવાર પર ભૂતકાળમાં છેતરપિંડીના કેસ છે અને પાર્ટીના સ્થાનિક કાર્યકર્તાઓ ઉમેદવારીમાં ફેરફારની રાહ જોઈ રહ્યા છે. કટ્ટર ઈમાનદારીની વાત કરતી પાર્ટીએ ખરડાએલી છબીવાલા ઉમેદવાર પર પસંદગી ઉતારતા કાર્યકર્તાઓ અને મતદારોમા પક્ષ પ્રત્યે નિરાશા સાપડી છે.

કેટલાક નાની પાર્ટીઓ સીટ કબજે કરવા માટે યોગ્ય ઉમેદવારની શોધમાં છે. શિવસેના અને અન્ય પક્ષો ઉમેદવારો ઉભા રાખશે.