અકોટા વિધાન સભા માં મહારાષ્ટ્રીયન મતદારો ની સાંખ્યા 25% ની આસપાસ છે. બીજી તરફ, મુસ્લિમ મતદારો પણ 25% થી વધુ છે – તાંદલજા, અકોટા અને નવાપુરા – મહેબૂબપુરા જેવા વિસ્તારો આવે છે. મહારાષ્ટ્રીયન + મુસ્લિમ બહુમતી, અકોટા વિધાન સભામાં ભાજપ અને કોંગ્રેસ તરફથી નબળા ઉમેદવારો. AAP ક્યાંયે પિક્ચરમાં પણ નથી. Aam Aadmi Party (આપ) એ… Continue reading AKOTA VIDHANSABHA
Aam Admi Party Vadodara New Candidates
માંજલપુર અને શહેરવાડી ના ઉમેદવારોમાં ફેરફાર થતાં આમ આદમી પાર્ટી (AAP) ના કાર્યકર્તાઓમાં હર્ષ ની લાગણી ગઈકાલે AAPએ વડોદરા જિલ્લાની 03 બેઠકો પરથી ઉમેદવારો બદલ્યા છે. વડોદરા શહેરના 02 ઉમેદવારો બદલાયા છે. અગાઉ પાર્ટીએ જે ઉમેદવારોને જાહેર કર્યા હતાં તેનાથી કાર્યકારોમા નારાજગી હતી. અમુક કારણોસર પાર્ટીએ વડોદરા શહેરના 02 ઉમેદવારો બદલ્યા છે. નવા ઉમેદવારો, માંજલપુર… Continue reading Aam Admi Party Vadodara New Candidates