Aam Admi Party Vadodara New Candidates

માંજલપુર અને શહેરવાડી ના ઉમેદવારોમાં ફેરફાર થતાં આમ આદમી પાર્ટી (AAP) ના કાર્યકર્તાઓમાં હર્ષ ની લાગણી

ગઈકાલે AAPએ વડોદરા જિલ્લાની 03 બેઠકો પરથી ઉમેદવારો બદલ્યા છે.

વડોદરા શહેરના 02 ઉમેદવારો બદલાયા છે. અગાઉ પાર્ટીએ જે ઉમેદવારોને જાહેર કર્યા હતાં તેનાથી કાર્યકારોમા નારાજગી હતી.

અમુક કારણોસર પાર્ટીએ વડોદરા શહેરના 02 ઉમેદવારો બદલ્યા છે.

નવા ઉમેદવારો,

માંજલપુર થી વિનય ચૌહાણ
શહેરની વાડી થી એડવોકેટ જીગર સોલંકી

વડોદરા માટે પણ બીજેપીના ઉમેદવારો જાહેર કરાયા છે. મોટાભાગની સીટો પર ત્રિપાંખિયો જંગ ખેલાશે.